રોગાન ચિત્રકળા : કળા એક ખૂબીઓ અનેક
રોગાન કલા એટલે એક પ્રકારની ચિત્રકલા. આપણે ગુજરાતી ઓ તો આજે પણ સામાન્ય રીતે જયારે પણ ઘરમાં રંગ કરાવીએ ત્યારે આપણે કહીએ છીએ કે રંગરોગાન ચાલુ છે. એટલે ગુજરાતીમાં તો આપણે રોગાન એટલે રંગ કરવો એમ કહી શકાય. રોગાન કળાની ઘણી બધી ખૂબીઓ છે અને બધી ખૂબીઓ બહુ જ અદ્ભૂત છે.








